View Hymn (Bhajan)
Hymn No. 46 | Date: 28-Aug-19921992-08-281992-08-28પ્રભુ તારી માયા તો તું જ જાણે, એમાં હું શું જાણું રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-maya-to-tum-ja-jane-emam-hum-shum-janum-reપ્રભુ તારી માયા તો તું જ જાણે, એમાં હું શું જાણું રે,
પ્રભુ તારી કૃપાને તું જ જાણે, એમાં હું શું જાણું રે,
સમયની સાર્થકતાને તું જ જાણે, એમાં હું શું જાણું રે
પાપ શું અને પુણ્ય શું એ તો તું જ જાણે, એમાં હું શું જાણું રે,
મનની મલીનતાને તું જ જાણે રે એમાં, એમાં હું શું જાણું રે,
બંધ હૃદયના અવાજને તું જ સાંભળે રે, એમાં હું શું જાણું રે,
મારા મનના વિચારને પ્રભુ તું જ જાણે રે, એમાં હું શું જાણું રે,
એમાં હું શું જાણું રે, એમાં હું શું જાણું રે,
પ્રભુ તારી માયા તો તું જ જાણે, એમાં હું શું જાણું રે