View Hymn (Bhajan)
Hymn No. 48 | Date: 28-Aug-19921992-08-281992-08-28પ્રેમની ભાષા નથી સહેલી કેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=premani-bhasha-nathi-saheli-keપ્રેમની ભાષા નથી સહેલી કે,
આપણે એને સરળતાથી પ્રેમ કરી શકીએ,
કે જાણીએ પ્રેમ તો છે આત્માનો અંશ,
પરમાત્માની ભાષા એટલે પ્રેમ,
પ્રેમ એક નિર્મળ પ્રવાહની જેમ વહે છે
એ તો શાંતિ સાથે અખૂટ છે
સમુદ્ર એનો કેટલું પણ પીવાથી નથી ખૂટતું,
પણ ખૂટે છે એને પીવા વાળા
પ્રેમની ભાષા નથી સહેલી કે