View Hymn (Bhajan)

Hymn No. 4879 | Date: 07-Sep-20202020-09-07‘મા’ તારો નાદ સંભળાતો નથી, (2)https://mydivinelove.org/bhajan/default.aspx?title=ma-taro-nada-sambhalato-nathi‘મા’ તારો નાદ સંભળાતો નથી, (2)

હૃદયમાં ગુંજે હજી હું કારો છે.

અહંકારથી ભરેલા છીએ અમે રે એવા,

અહંકારને હસ્તી અમારી માનીએ છીએ.

સમજાવ્યું તેં, સમજાવ્યું 'મા',

કેમ ના આપીએ તને પ્રવેશ હૃદયમાં.

અહંકારને એવો ગજાવીએ છીએ,

‘મા’ તારો નાદ સંભળાતો નથી.

‘મા’ તારો નાદ સંભળાતો નથી, (2)

View Original
Increase Font Decrease Font

 
‘મા’ તારો નાદ સંભળાતો નથી, (2)

હૃદયમાં ગુંજે હજી હું કારો છે.

અહંકારથી ભરેલા છીએ અમે રે એવા,

અહંકારને હસ્તી અમારી માનીએ છીએ.

સમજાવ્યું તેં, સમજાવ્યું 'મા',

કેમ ના આપીએ તને પ્રવેશ હૃદયમાં.

અહંકારને એવો ગજાવીએ છીએ,

‘મા’ તારો નાદ સંભળાતો નથી.



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


‘mā' tārō nāda saṁbhalātō nathī, (2)

hr̥dayamāṁ guṁjē hajī huṁ kārō chē.

ahaṁkārathī bharēlā chīē amē rē ēvā,

ahaṁkāranē hastī amārī mānīē chīē.

samajāvyuṁ tēṁ, samajāvyuṁ 'mā',

kēma nā āpīē tanē pravēśa hr̥dayamāṁ.

ahaṁkāranē ēvō gajāvīē chīē,

‘mā' tārō nāda saṁbhalātō nathī.