View Hymn (Bhajan)
Hymn No. 23 | Date: 23-Aug-19921992-08-231992-08-23મદભરી ચાલે તો માડી પધાર્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=madabhari-chale-to-madi-padharyaમદભરી ચાલે તો માડી પધાર્યા
સજી સોળ શણગાર માડી પધાર્યા
ચારે તરફ સુગંધ ફેલાવતા માડી પધાર્યા, સજી સોળ ….
આનંદ સરોવરમાં સહુને નવરાવતા, સજી સોળ ….
સ્પર્શથી પવિત્ર કરતા માડી, સજી સોળ ….
ભક્તના જીવનમાં કષ્ટ દૂર કરતા, સજી સોળ …
બાળક જેવું જીવન બક્ષતા, સજી સોળ …
દુઃખ ભુલાવી સુખ આપતા, સજી સોળ …
મદભરી ચાલે તો માડી પધાર્યા