View Hymn (Bhajan)

Hymn No. 426 | Date: 18-Oct-19931993-10-18મરવું નથી રે સહેલું, મરવું નથી રે સહેલું, ખાઈ ખાઈને તારો માર, મરવું નથી રે સહેલુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=maravum-nathi-re-sahelum-maravum-nathi-re-sahelum-khai-khaine-taro-maraમરવું નથી રે સહેલું, મરવું નથી રે સહેલું, ખાઈ ખાઈને તારો માર, મરવું નથી રે સહેલું

મારે જ્યારે તું માર, પ્રભુ મને મીઠો લાગે ત્યારે માયાનો રે માર, મરવું નથી રે સહેલું,

કહેવું છે સહેલું, કરવું નથી રે એટલું તો સહેલું, અનુભવવું છે તો બહુ અઘરું પ્રભુ,

ખુદને મારવું છે બહુ રે અઘરું પ્રભુ, મરવું નથી રે સહેલું,

ખુમારી જગાવવી છે હૈયે તો બહુ અઘરી, જગાવવું અભિમાન છે બહુ સહેલું,

જાગે હૈયે અભિમાન તો પહેલું ને પહેલું, માર ખાધા વિના અમે બચ્યા નથી

માયાનો માર બહુ રે ખાધો પ્રભુ, તારો માર હવે સહન થાતો નથી પ્રભુ

દાનવ મટી માનવ બનવું બહુ અઘરું છે, વસાવવી માનવતા હૈયે સહેલી નથી

કરવી ખોટી વાતો સહેલી છે રે જીવનમાં, સચ્ચાઈનો સામનો કરવો છે ખૂબ અઘરો

ખુદમાંથી ખુદા બનવું અઘરું છે રે જીવનમાં, વસવું પ્રભુના દિલમાં સહેલું નથી

મરવું નથી રે સહેલું, મરવું નથી રે સહેલું, ખાઈ ખાઈને તારો માર, મરવું નથી રે સહેલું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

maravuṁ nathī rē sahēluṁ, maravuṁ nathī rē sahēluṁ, khāī khāīnē tārō māra, maravuṁ nathī rē sahēluṁ

mārē jyārē tuṁ māra, prabhu manē mīṭhō lāgē tyārē māyānō rē māra, maravuṁ nathī rē sahēluṁ,

kahēvuṁ chē sahēluṁ, karavuṁ nathī rē ēṭaluṁ tō sahēluṁ, anubhavavuṁ chē tō bahu agharuṁ prabhu,

khudanē māravuṁ chē bahu rē agharuṁ prabhu, maravuṁ nathī rē sahēluṁ,

khumārī jagāvavī chē haiyē tō bahu agharī, jagāvavuṁ abhimāna chē bahu sahēluṁ,

jāgē haiyē abhimāna tō pahēluṁ nē pahēluṁ, māra khādhā vinā amē bacyā nathī

māyānō māra bahu rē khādhō prabhu, tārō māra havē sahana thātō nathī prabhu

dānava maṭī mānava banavuṁ bahu agharuṁ chē, vasāvavī mānavatā haiyē sahēlī nathī

karavī khōṭī vātō sahēlī chē rē jīvanamāṁ, saccāīnō sāmanō karavō chē khūba agharō

khudamāṁthī khudā banavuṁ agharuṁ chē rē jīvanamāṁ, vasavuṁ prabhunā dilamāṁ sahēluṁ nathī