View Hymn (Bhajan)

Hymn No. 4827 | Date: 24-May-20192019-05-24માયાના કીડા માયામાં સરી પડ્યા, માયામાં પડી રહ્યાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mayana-kida-mayamam-sari-padya-mayamam-padi-rahyaમાયાના કીડા માયામાં સરી પડ્યા, માયામાં પડી રહ્યા

લીધું ના લીધું નામ તારું, વિચારોની ભરમારમાં ડૂબી ગયા

ભૂલીને ધ્યેય જીવનનું, ભેગું કરવામાં બધું લાગી ગયા

સમજ્યા છતાં ભૂલ્યા સત્યને જીવનમાં, ત્યાં બધું ભૂલી ગયા

છોડી તને રે પ્રભુ, ચાહતોની બારાતમાં સામેલ થઈ ગયા

આધારને છોડીને જીવનમાં, ખુદ જ નિરાધાર બની ગયા

સહારાની શોધમાં ને ખોજમાં, એ તો એવા લાગી ગયા

ભૂલ્યા જ્યાં નિજ ભાન ત્યાં, ફરિયાદ કરતા ને કરતા રહી ગયા

ભૂલીને જીવનનું મૂલ્ય જીવનમાં, એ ફરતા ને ફરતા રહ્યા

હાલત એવી થઈ ગઈ કે, ખુદના પડછાયાથી ખુદ ડરતા રહ્યા

માયાના કીડા માયામાં સરી પડ્યા, માયામાં પડી રહ્યા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

māyānā kīḍā māyāmāṁ sarī paḍyā, māyāmāṁ paḍī rahyā

līdhuṁ nā līdhuṁ nāma tāruṁ, vicārōnī bharamāramāṁ ḍūbī gayā

bhūlīnē dhyēya jīvananuṁ, bhēguṁ karavāmāṁ badhuṁ lāgī gayā

samajyā chatāṁ bhūlyā satyanē jīvanamāṁ, tyāṁ badhuṁ bhūlī gayā

chōḍī tanē rē prabhu, cāhatōnī bārātamāṁ sāmēla thaī gayā

ādhāranē chōḍīnē jīvanamāṁ, khuda ja nirādhāra banī gayā

sahārānī śōdhamāṁ nē khōjamāṁ, ē tō ēvā lāgī gayā

bhūlyā jyāṁ nija bhāna tyāṁ, phariyāda karatā nē karatā rahī gayā

bhūlīnē jīvananuṁ mūlya jīvanamāṁ, ē pharatā nē pharatā rahyā

hālata ēvī thaī gaī kē, khudanā paḍachāyāthī khuda ḍaratā rahyā