View Hymn (Bhajan)

Hymn No. 1336 | Date: 09-Aug-19951995-08-09નથી દેખાતી એ અરીસામાં, તોય દર્શન એના થયા વિના રહ્યા નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-dekhati-e-arisamam-toya-darshana-ena-thaya-vina-rahya-nathiનથી દેખાતી એ અરીસામાં, તોય દર્શન એના થયા વિના રહ્યા નથી

નિસ્વાર્થતાના દર્શન જીવનમાં, થયા વિના રહેતા નથી

ના દેખાય ભલે એ આંખથી અહેસાસ એનો, દર્શન અપાવ્યા વિના રહ્યા નથી

સાત સુગંધોની વચ્ચે એ તો, ગંધાયા વિના રહેવાનું નથી

સ્વાર્થની સુગંધથી અજાણ્યું, જીવનમાં કોઈ રહેતું નથી

છે દિલની વાતો રે આ બધી, દિલ સમજ્યા વિના રહેવાનું નથી

હોય કોઈ બુદ્ધીમાન કે હોય કોઈ મૂર્ખ, દીલ પાસે કોઈનું ચાલ્યું નથી

પસંદ આવી છે સહુને નિસ્વાર્થતા, તોય કોઈ એને અપનાવી શક્યું નથી

ગમ્યો નથી કોઈને સ્વાર્થ, તોય કોઈ એને છોડી શક્યો નથી

છે હકીકત આ જીવનની એવી, જેમાં પરિવર્તન જલદી જોવા મળતું નથી

નથી દેખાતી એ અરીસામાં, તોય દર્શન એના થયા વિના રહ્યા નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nathī dēkhātī ē arīsāmāṁ, tōya darśana ēnā thayā vinā rahyā nathī

nisvārthatānā darśana jīvanamāṁ, thayā vinā rahētā nathī

nā dēkhāya bhalē ē āṁkhathī ahēsāsa ēnō, darśana apāvyā vinā rahyā nathī

sāta sugaṁdhōnī vaccē ē tō, gaṁdhāyā vinā rahēvānuṁ nathī

svārthanī sugaṁdhathī ajāṇyuṁ, jīvanamāṁ kōī rahētuṁ nathī

chē dilanī vātō rē ā badhī, dila samajyā vinā rahēvānuṁ nathī

hōya kōī buddhīmāna kē hōya kōī mūrkha, dīla pāsē kōīnuṁ cālyuṁ nathī

pasaṁda āvī chē sahunē nisvārthatā, tōya kōī ēnē apanāvī śakyuṁ nathī

gamyō nathī kōīnē svārtha, tōya kōī ēnē chōḍī śakyō nathī

chē hakīkata ā jīvananī ēvī, jēmāṁ parivartana jaladī jōvā malatuṁ nathī