View Hymn (Bhajan)

Hymn No. 215 | Date: 13-Jul-19931993-07-13નથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-koi-tara-vagara-bijo-adhara-prabhuનથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુ,

આ જીવનમાં નથી કોઈ બીજો આધાર,

તારા વગર નહીં કરી શકું હું કાંઈ પણ કાર્ય,

બની જઈશ નિષ્ક્રિય હું તો તારા વગર,

સોંપી દીધું છે જ્યાં તને બધું,

ત્યાં તું લેતા ખચકાય, કે પ્રભુ મને તું અપનાવતા અચકાય

નથી હું તો યોગ્ય, પણ તું મને યોગ્ય બનાવ

નહીં રહી શકું તારા વગર પ્રભુ, નહીં બોલી શકું તારા વગર,

નહીં ચાલી શકું તારા વગર ,નહીં વિચારી શકું તારા વગર પ્રભુ,

છે બસ એક જ તું મારો આધાર

નથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુ

View Original
Increase Font Decrease Font

 
નથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુ,

આ જીવનમાં નથી કોઈ બીજો આધાર,

તારા વગર નહીં કરી શકું હું કાંઈ પણ કાર્ય,

બની જઈશ નિષ્ક્રિય હું તો તારા વગર,

સોંપી દીધું છે જ્યાં તને બધું,

ત્યાં તું લેતા ખચકાય, કે પ્રભુ મને તું અપનાવતા અચકાય

નથી હું તો યોગ્ય, પણ તું મને યોગ્ય બનાવ

નહીં રહી શકું તારા વગર પ્રભુ, નહીં બોલી શકું તારા વગર,

નહીં ચાલી શકું તારા વગર ,નહીં વિચારી શકું તારા વગર પ્રભુ,

છે બસ એક જ તું મારો આધાર



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


nathī kōī tārā vagara bījō ādhāra prabhu,

ā jīvanamāṁ nathī kōī bījō ādhāra,

tārā vagara nahīṁ karī śakuṁ huṁ kāṁī paṇa kārya,

banī jaīśa niṣkriya huṁ tō tārā vagara,

sōṁpī dīdhuṁ chē jyāṁ tanē badhuṁ,

tyāṁ tuṁ lētā khacakāya, kē prabhu manē tuṁ apanāvatā acakāya

nathī huṁ tō yōgya, paṇa tuṁ manē yōgya banāva

nahīṁ rahī śakuṁ tārā vagara prabhu, nahīṁ bōlī śakuṁ tārā vagara,

nahīṁ cālī śakuṁ tārā vagara ,nahīṁ vicārī śakuṁ tārā vagara prabhu,

chē basa ēka ja tuṁ mārō ādhāra