View Hymn (Bhajan)

Hymn No. 1258 | Date: 16-May-19951995-05-16પ્રભુ તારા પ્રેમમાં જ્યાં ના ડૂબી શક્યા, ભવસાગર અમે ના તરી શક્યાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-premamam-jyam-na-dubi-shakya-bhavasagara-ame-na-tari-shakyaપ્રભુ તારા પ્રેમમાં જ્યાં ના ડૂબી શક્યા, ભવસાગર અમે ના તરી શક્યા

ડૂબી ગયા જ્યાં ભવસારગમાં ,ત્યાં એમે ના બચી શક્યા …

કર્યા પ્રયત્ન અમે ડૂબવા તારા પ્રેમમાં, પણ ના અમે ડૂબી શક્યા

જીવન ને મોતના ખેલ સામે અમે ત્યારે ઝૂકી ગયા

જાણ્યો સાર જીવનનો, તો સાર જીવનનો ના અમે પામી શક્યા

જીવનભર વેરઝેરના કટોરા, ભરી ભરી અમે પીતા ને પીતા રહયા

હૈયાની ઝંખના હૈયામાં દબાતી રહી, ના એને બહાર લાવી શક્યા

જાગ્યો પ્રેમ પ્રભુ તારા કાજે ક્યારે, પણ મોહમાયામાં અમે ખોવાઈ ગયા

ભાગ્યની ભ્રમણામાં ભમતા ને ભમતા અમે રહી ગયા …

ના છોડી શક્યા અમે અમારી કિસ્તીને, પ્રભુ તારા પ્રેમમાં ના ….

પ્રભુ તારા પ્રેમમાં જ્યાં ના ડૂબી શક્યા, ભવસાગર અમે ના તરી શક્યા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu tārā prēmamāṁ jyāṁ nā ḍūbī śakyā, bhavasāgara amē nā tarī śakyā

ḍūbī gayā jyāṁ bhavasāragamāṁ ,tyāṁ ēmē nā bacī śakyā …

karyā prayatna amē ḍūbavā tārā prēmamāṁ, paṇa nā amē ḍūbī śakyā

jīvana nē mōtanā khēla sāmē amē tyārē jhūkī gayā

jāṇyō sāra jīvananō, tō sāra jīvananō nā amē pāmī śakyā

jīvanabhara vērajhēranā kaṭōrā, bharī bharī amē pītā nē pītā rahayā

haiyānī jhaṁkhanā haiyāmāṁ dabātī rahī, nā ēnē bahāra lāvī śakyā

jāgyō prēma prabhu tārā kājē kyārē, paṇa mōhamāyāmāṁ amē khōvāī gayā

bhāgyanī bhramaṇāmāṁ bhamatā nē bhamatā amē rahī gayā …

nā chōḍī śakyā amē amārī kistīnē, prabhu tārā prēmamāṁ nā ….
Explanation in English Increase Font Decrease Font

Oh God, in your love when we could not immerse, we could not cross the ocean of life

When we drowned In the ocean of life, then we could not be saved

We tried various efforts to fall in love with you, but we could not immerse in it

In the game of life and death, we then bowed down our heads

When we learnt the essence of life, we could achieve the essence of life

Entire life, we filled the vessel of jealousy and envy and kept on drinking from it

The glimpse of the heart kept on being suppressed in the heart, we could not bring it out

Sometimes love for you Oh God erupted in the heart, but then we got lost in attachments and illusions

Wandering and wandering in the delusions of destiny, we remained there and there

We could not leave our boat, Oh God we could not immerse in your love.