View Hymn (Bhajan)
Hymn No. 44 | Date: 27-Aug-19921992-08-271992-08-27પ્રભુ તારા સ્વરૂપને ઓળખવું, નથી એટલું તો સહેલુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-svarupane-olakhavum-nathi-etalum-to-sahelumપ્રભુ તારા સ્વરૂપને ઓળખવું, નથી એટલું તો સહેલું,
કે જેટલો દેખાવ છે તારો સરળ,
તારી માયાને જાણવી નથી સહેલી,
પ્રભુ જે જાણતો નથી તારા સ્વરૂપને,
તો કરૂણાપાત્ર છે આ જગમાં,
પણ જાણી તારા સ્વરૂપને છતાં પણ જે અજાણ છે,
એનાથી વધારે હિનતા બીજી કઈ પ્રભુ
પ્રભુ તારા સ્વરૂપને ઓળખવું, નથી એટલું તો સહેલું