View Hymn (Bhajan)
Hymn No. 45 | Date: 28-Aug-19921992-08-281992-08-28સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samayanum-chhe-shasana-a-jagatamam-samayanum-chhe-shasanaસમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન,
સમયની પરિપકવતા વગર નથી કાંઈ પમાતું આ જગમાંથી,
નથી જાણ થતી ભવિષ્યની તો વર્તમાનમાં,
સમય જ આપે છે ચિત્રને આકાર,
સમય જ દોરે છે એની આકૃતિ
સાચે સમયે પડે સાચી સમજ,
નહીં તો લાગે બધું વ્યર્થ ને વ્યર્થ,
સાચે સમયે એક જ શબ્દ કરે છે તીરનો ઘા
સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન