View Hymn (Bhajan)

Hymn No. 1208 | Date: 26-Mar-19951995-03-26પ્રભુ તારો પ્રેમભર્યો હાથ, જ્યાં મસ્તક પર ફરી રે જાયhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-taro-premabharyo-hatha-jyam-mastaka-para-phari-re-jayaપ્રભુ તારો પ્રેમભર્યો હાથ, જ્યાં મસ્તક પર ફરી રે જાય

ભાગ્યની બધી રે રેખા, પળ એકમાં બદલી રે જાય

પથ્થર જેવું કઠણ ભાગ્ય પણ, ફૂલ જેવુ કોમળ બની રે જાય

દુઃભાગ્ય પણ પળમાં, સુભાગ્ય બની રે જાય, તારો ….

ના બદલાવાનું હોય જે કદી, એ પળ એકમાં બદલાઈ રે જાય

ન મળવાનું હોય જે જીવનમાં કદી, એ બધું મળી રે જાય

તારા અંતરના આશીર્વાદ જ્યાં અમને મળી રે જાય

જીવનની હર એક કમીને એ તો પળમાં પૂરી કરી રે જાય

તારા પ્યારના દીદાર પળમાં કરાવી રે જાય, પ્રેમ તારું જીવન મહેકાવી જાય

જીવનમાં પથરાળ રાસ્તાને, કોમળ એ તો બનાવી રે જાય

પ્રભુ તારો પ્રેમભર્યો હાથ, જ્યાં મસ્તક પર ફરી રે જાય

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu tārō prēmabharyō hātha, jyāṁ mastaka para pharī rē jāya

bhāgyanī badhī rē rēkhā, pala ēkamāṁ badalī rē jāya

paththara jēvuṁ kaṭhaṇa bhāgya paṇa, phūla jēvu kōmala banī rē jāya

duḥbhāgya paṇa palamāṁ, subhāgya banī rē jāya, tārō ….

nā badalāvānuṁ hōya jē kadī, ē pala ēkamāṁ badalāī rē jāya

na malavānuṁ hōya jē jīvanamāṁ kadī, ē badhuṁ malī rē jāya

tārā aṁtaranā āśīrvāda jyāṁ amanē malī rē jāya

jīvananī hara ēka kamīnē ē tō palamāṁ pūrī karī rē jāya

tārā pyāranā dīdāra palamāṁ karāvī rē jāya, prēma tāruṁ jīvana mahēkāvī jāya

jīvanamāṁ patharāla rāstānē, kōmala ē tō banāvī rē jāya