View Hymn (Bhajan)

Hymn No. 2119 | Date: 17-May-19971997-05-17પૂછી પૂછીને કોઈ ચાર દિવસ પૂછશે તારા હાલહવાલ તો તને જીવનમાંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=puchhi-puchhine-koi-chara-divasa-puchhashe-tara-halahavala-to-tane-jivanamamપૂછી પૂછીને કોઈ ચાર દિવસ પૂછશે તારા હાલહવાલ તો તને જીવનમાં

જીવનભર તને નથી કોઈ પૂછતું ને પૂછતું રહેવાનું

તારા ભાવોને, તારા જીવનને, તને ખુદનેજ પડશે સંભાળવો

ચાર દિવસ સંભાળ લેશે કોઈ, પાંચમે દિવસે તો બધા પોતાનામાં ખોવાવાના

રહીશ અગર અન્ય પર તું આધારિત તો, સુખના દિવસો શોધ્યા ના મળવાના

કોસવાથી કે લડવાથી અન્ય સંગ, એમાં તારા સ્વપ્ન સફળ નથી થવાના

દોષ ગણવાથી અન્યના ખુદના દોષ કાંઈ છૂપા ને છાના નથી રહેવાના

છોડી દે આશા બધી ખોટી આખર, આપણાને પરાયા નથી કામ આવવાના

આવ્યો છે તું એકલો જવાનો છે તૂ એકલો ,તો પછી અન્યના વાદાઓને પડશે તને ભૂલવાના

અન્યની આશામાં ખુદની મંજિલને ભૂલવાની નથી, વાત રાખજે સદા આ ધ્યાનમાં

પૂછી પૂછીને કોઈ ચાર દિવસ પૂછશે તારા હાલહવાલ તો તને જીવનમાં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pūchī pūchīnē kōī cāra divasa pūchaśē tārā hālahavāla tō tanē jīvanamāṁ

jīvanabhara tanē nathī kōī pūchatuṁ nē pūchatuṁ rahēvānuṁ

tārā bhāvōnē, tārā jīvananē, tanē khudanēja paḍaśē saṁbhālavō

cāra divasa saṁbhāla lēśē kōī, pāṁcamē divasē tō badhā pōtānāmāṁ khōvāvānā

rahīśa agara anya para tuṁ ādhārita tō, sukhanā divasō śōdhyā nā malavānā

kōsavāthī kē laḍavāthī anya saṁga, ēmāṁ tārā svapna saphala nathī thavānā

dōṣa gaṇavāthī anyanā khudanā dōṣa kāṁī chūpā nē chānā nathī rahēvānā

chōḍī dē āśā badhī khōṭī ākhara, āpaṇānē parāyā nathī kāma āvavānā

āvyō chē tuṁ ēkalō javānō chē tū ēkalō ,tō pachī anyanā vādāōnē paḍaśē tanē bhūlavānā

anyanī āśāmāṁ khudanī maṁjilanē bhūlavānī nathī, vāta rākhajē sadā ā dhyānamāṁ
Explanation in English Increase Font Decrease Font

Someone will enquire about your well being only for a few days.

No one is going to ask about your well being for your entire life.

You yourself will have to take care of your own life and emotions.

Someone may take care of you for a few days only, subsequently everyone will get busy with their own life.

If you remain dependent on others, then even if you search for happiness, you will not get it.

By cursing or fighting with others, your dreams are not going to get fulfilled.

By finding faults in others, your own faults are not going to remain hidden or silent.

Leave behind all false hopes, for strangers or your relations are not going to be of help to you.

You have come alone in this world, you will leave alone, then forget the promises made by others.

To fulfil expectations of others, do not forget your own goal, always remember this.