View Hymn (Bhajan)

Hymn No. 1292 | Date: 27-Jun-19951995-06-27રાખીને પ્રભુ પર વિશ્વાસ આગળ તું વધતો રે જાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rakhine-prabhu-para-vishvasa-agala-tum-vadhato-re-jaરાખીને પ્રભુ પર વિશ્વાસ આગળ તું વધતો રે જા

બગડેલી બાજીને તારી, તું સંવારતો રે જા

તોડી ચિંતાની દીવાલો વિશ્વાસના મકાન તું બાંધતો જા

છોડીને ભટકવાનું, આરામ કરવાની તૈયારી તું કરતો જા

ચાખ્યા ઘણા કડવા ફળ તે જીવનમાં, મીઠા ફળ ખાવાની આદત પાડતો જા

છોડીને ઝેર, અમૃતપાન કરવા કાજે તૈયારી તું કરતે રે જા

છોડી વિચાર ભલા બૂરાનો આનંદમાં રહેવાનું તું શીખી રે જા

કર કામ હોંશિયારીભર્યું ગધ્ધામજૂરીએ કરવી તું છોડતો રે જા

છોડ વિચાર કરવા આજના ને કાલના, પ્રભુને એ ભાર તું સોંપતો જા

હળવો બની રહે જીવનમાં, હળવાશની મજા માણતો રે જા

રાખીને પ્રભુ પર વિશ્વાસ આગળ તું વધતો રે જા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

rākhīnē prabhu para viśvāsa āgala tuṁ vadhatō rē jā

bagaḍēlī bājīnē tārī, tuṁ saṁvāratō rē jā

tōḍī ciṁtānī dīvālō viśvāsanā makāna tuṁ bāṁdhatō jā

chōḍīnē bhaṭakavānuṁ, ārāma karavānī taiyārī tuṁ karatō jā

cākhyā ghaṇā kaḍavā phala tē jīvanamāṁ, mīṭhā phala khāvānī ādata pāḍatō jā

chōḍīnē jhēra, amr̥tapāna karavā kājē taiyārī tuṁ karatē rē jā

chōḍī vicāra bhalā būrānō ānaṁdamāṁ rahēvānuṁ tuṁ śīkhī rē jā

kara kāma hōṁśiyārībharyuṁ gadhdhāmajūrīē karavī tuṁ chōḍatō rē jā

chōḍa vicāra karavā ājanā nē kālanā, prabhunē ē bhāra tuṁ sōṁpatō jā

halavō banī rahē jīvanamāṁ, halavāśanī majā māṇatō rē jā
Explanation in English Increase Font Decrease Font

Keeping your faith on God, you keep on going ahead.

Your spoilt game, you keep on improving.

Breaking the walls of worries, you keep on building the houses of faith.

Leaving aside all the wandering, now start preparing for the respite.

You have eaten lot of bitter fruits in life, now start creating the habit of eating sweet fruits.

Leaving aside poison, you start preparing to partake the nectar.

Leaving aside thoughts of right or wrong, you start learning to live in joy.

Do work intelligently, stop indulging in donkey’s work.

Stop thinking of today or tomorrow, surrender that burden to the lord.

Stay light in this life, start enjoying the lightness.