View Hymn (Bhajan)

Hymn No. 238 | Date: 20-Jul-19931993-07-20રમાડવું હોય તેમ રમાડજે પ્રભુhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ramadavum-hoya-tema-ramadaje-prabhuરમાડવું હોય તેમ રમાડજે પ્રભુ,

નચાવવું હોય તેમ નચાવજે,

નહીં હોય કોઈ ફરિયાદ મારી તો પ્રભુ,

તારું નામ હૈયેથી ના ભૂલવા દેજે

તારું પ્રેમપાન પાવાનું ના ભૂલ જે

હૈયે મારા અંધકાર આવવા ના દેતો

જીવનને નિરાશમય ના બનાવતો

લઈ શકું તારું નામ પ્રેમથી, હર એક પરિસ્થિતિમાં

માંગું ફરી ફરી આજ તારી પાસ

છે તું દયાનો સાગર, આપે છે જેને જે જે ઇચ્છે

મને બસ તું આટલું આપી દે જીવનમાં

રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ

View Original
Increase Font Decrease Font

 
રમાડવું હોય તેમ રમાડજે પ્રભુ,

નચાવવું હોય તેમ નચાવજે,

નહીં હોય કોઈ ફરિયાદ મારી તો પ્રભુ,

તારું નામ હૈયેથી ના ભૂલવા દેજે

તારું પ્રેમપાન પાવાનું ના ભૂલ જે

હૈયે મારા અંધકાર આવવા ના દેતો

જીવનને નિરાશમય ના બનાવતો

લઈ શકું તારું નામ પ્રેમથી, હર એક પરિસ્થિતિમાં

માંગું ફરી ફરી આજ તારી પાસ

છે તું દયાનો સાગર, આપે છે જેને જે જે ઇચ્છે

મને બસ તું આટલું આપી દે જીવનમાં



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


ramāḍavuṁ hōya tēma ramāḍajē prabhu,

nacāvavuṁ hōya tēma nacāvajē,

nahīṁ hōya kōī phariyāda mārī tō prabhu,

tāruṁ nāma haiyēthī nā bhūlavā dējē

tāruṁ prēmapāna pāvānuṁ nā bhūla jē

haiyē mārā aṁdhakāra āvavā nā dētō

jīvananē nirāśamaya nā banāvatō

laī śakuṁ tāruṁ nāma prēmathī, hara ēka paristhitimāṁ

māṁguṁ pharī pharī āja tārī pāsa

chē tuṁ dayānō sāgara, āpē chē jēnē jē jē icchē

manē basa tuṁ āṭaluṁ āpī dē jīvanamāṁ