View Hymn (Bhajan)

Hymn No. 230 | Date: 16-Jul-19931993-07-16શાંતિ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી અશાંતિનો નાશhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shanti-apa-mara-re-jivanamam-prabhu-kari-ashantino-nashaશાંતિ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી અશાંતિનો નાશ,

જીવનમાં મને પરમ શાંતિ તો આપ,

પ્રેમ આપ મારા રે જીવનમાં પ્રભુ,

કરી વેરનો નાશ જીવનમાં પરમ પ્રેમ તો આપ,

સુખ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી દુઃખનો નાશ

જીવનમાં મને પરમ સુખ તો આપ

આનંદ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી શોકનો નાશ

જીવનમાં મને પરમઆનંદ તો આપ

અમરતા આપ મને રે પ્રભુ કરી ને નવા જન્મનો નાશ,

મને મુક્તિ સુખની આપ

શાંતિ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી અશાંતિનો નાશ

View Original
Increase Font Decrease Font

 
શાંતિ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી અશાંતિનો નાશ,

જીવનમાં મને પરમ શાંતિ તો આપ,

પ્રેમ આપ મારા રે જીવનમાં પ્રભુ,

કરી વેરનો નાશ જીવનમાં પરમ પ્રેમ તો આપ,

સુખ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી દુઃખનો નાશ

જીવનમાં મને પરમ સુખ તો આપ

આનંદ આપ મારા રે જીવનમાં પ્રભુ, કરી શોકનો નાશ

જીવનમાં મને પરમઆનંદ તો આપ

અમરતા આપ મને રે પ્રભુ કરી ને નવા જન્મનો નાશ,

મને મુક્તિ સુખની આપ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


śāṁti āpa mārā rē jīvanamāṁ prabhu, karī aśāṁtinō nāśa,

jīvanamāṁ manē parama śāṁti tō āpa,

prēma āpa mārā rē jīvanamāṁ prabhu,

karī vēranō nāśa jīvanamāṁ parama prēma tō āpa,

sukha āpa mārā rē jīvanamāṁ prabhu, karī duḥkhanō nāśa

jīvanamāṁ manē parama sukha tō āpa

ānaṁda āpa mārā rē jīvanamāṁ prabhu, karī śōkanō nāśa

jīvanamāṁ manē paramaānaṁda tō āpa

amaratā āpa manē rē prabhu karī nē navā janmanō nāśa,

manē mukti sukhanī āpa