View Hymn (Bhajan)

Hymn No. 229 | Date: 16-Jul-19931993-07-16ઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=udarata-mangi-jivanamam-mem-to-tari-paseઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસે,

જીવનમાં આપ્યો મોકો પ્રભુ તેં તો, હાથ મેં તો ધોઈ નાખ્યા,

કર્યા હતા ઘણા દાવા, ઉદાર બનવાના જીવનમાં

આવી સમજ જ્યાં બતાવી દીધી પીઠ મેં તો ત્યાં,

મારી હિંમત પર કર્યું હતું ખૂબ અભિમાન,

નાનકડા એક દુઃખ દર્દનો ઝોકામાં હું તો પડી ગઈ

પ્રેમમાં કાંઈ પણ કરવાની, લીધીતી સોગંદ મેં તો,

અતૃપ્તા જાગી જ્યાં હૈયે મારા, પ્રેમ કરવાનું ભૂલી ગઈ

કર્યા ઘણા દાવા મેં તો જીવનમાં, દાવા તો ખાલી દાવા જ રહી ગયા,

કરવું ન હતું જીવનમાં કાંઈ, ખાલી વાતો ને વાતો જ કરવી હતી

ઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસે

View Original
Increase Font Decrease Font

ઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસે,

જીવનમાં આપ્યો મોકો પ્રભુ તેં તો, હાથ મેં તો ધોઈ નાખ્યા,

કર્યા હતા ઘણા દાવા, ઉદાર બનવાના જીવનમાં

આવી સમજ જ્યાં બતાવી દીધી પીઠ મેં તો ત્યાં,

મારી હિંમત પર કર્યું હતું ખૂબ અભિમાન,

નાનકડા એક દુઃખ દર્દનો ઝોકામાં હું તો પડી ગઈ

પ્રેમમાં કાંઈ પણ કરવાની, લીધીતી સોગંદ મેં તો,

અતૃપ્તા જાગી જ્યાં હૈયે મારા, પ્રેમ કરવાનું ભૂલી ગઈ

કર્યા ઘણા દાવા મેં તો જીવનમાં, દાવા તો ખાલી દાવા જ રહી ગયા,

કરવું ન હતું જીવનમાં કાંઈ, ખાલી વાતો ને વાતો જ કરવી હતી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

udāratā māṁgī jīvanamāṁ mēṁ tō tārī pāsē,

jīvanamāṁ āpyō mōkō prabhu tēṁ tō, hātha mēṁ tō dhōī nākhyā,

karyā hatā ghaṇā dāvā, udāra banavānā jīvanamāṁ

āvī samaja jyāṁ batāvī dīdhī pīṭha mēṁ tō tyāṁ,

mārī hiṁmata para karyuṁ hatuṁ khūba abhimāna,

nānakaḍā ēka duḥkha dardanō jhōkāmāṁ huṁ tō paḍī gaī

prēmamāṁ kāṁī paṇa karavānī, līdhītī sōgaṁda mēṁ tō,

atr̥ptā jāgī jyāṁ haiyē mārā, prēma karavānuṁ bhūlī gaī

karyā ghaṇā dāvā mēṁ tō jīvanamāṁ, dāvā tō khālī dāvā ja rahī gayā,

karavuṁ na hatuṁ jīvanamāṁ kāṁī, khālī vātō nē vātō ja karavī hatī