View Hymn (Bhajan)

Hymn No. 4676 | Date: 20-Feb-20182018-02-20શાશ્વતને છોડી નાશવંત પાછળ, ભાગતો આ માનવીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shashvatane-chhodi-nashavanta-pachhala-bhagato-a-manaviશાશ્વતને છોડી નાશવંત પાછળ, ભાગતો આ માનવી

સુખની શોધમાં દુઃખને, પોકારતો આ માનવી

ચેનની આશામાં દર્દ ને દર્દમાં, તડપતો આ માનવી

અજવાળાની ચાહમાં, અંધકારમાં ભટકતો આ માનવી

મંઝિલના નામે સદૈવ, રહ્યો છે ગુમરાહ આ માનવી

પ્યાર ને પ્રેમ છોડી નફરત ને વેરમાં, ઝુલસતો આ માનવી

કરવાનું ભૂલી ના કરવાનું, કરતો સતત આ માનવી

કોણ સમજાવે જ્યાં ખુદને, પૂર્ણ સમજદાર માનતો આ માનવી

સતત પશુ વૃત્તિઓનાં દર્શન, પોતાનામાં કરાવતો આ માનવી

ભૂલીને પહેચાન, પહેચાન ગોતતો આ માનવી

શાશ્વતને છોડી નાશવંત પાછળ, ભાગતો આ માનવી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

śāśvatanē chōḍī nāśavaṁta pāchala, bhāgatō ā mānavī

sukhanī śōdhamāṁ duḥkhanē, pōkāratō ā mānavī

cēnanī āśāmāṁ darda nē dardamāṁ, taḍapatō ā mānavī

ajavālānī cāhamāṁ, aṁdhakāramāṁ bhaṭakatō ā mānavī

maṁjhilanā nāmē sadaiva, rahyō chē gumarāha ā mānavī

pyāra nē prēma chōḍī napharata nē vēramāṁ, jhulasatō ā mānavī

karavānuṁ bhūlī nā karavānuṁ, karatō satata ā mānavī

kōṇa samajāvē jyāṁ khudanē, pūrṇa samajadāra mānatō ā mānavī

satata paśu vr̥ttiōnāṁ darśana, pōtānāmāṁ karāvatō ā mānavī

bhūlīnē pahēcāna, pahēcāna gōtatō ā mānavī