View Hymn (Bhajan)

Hymn No. 1126 | Date: 05-Jan-19951995-01-05સ્વાર્થને ત્યજવામાં જે મજા છે એ મઝા સ્વાર્થ પાછળ તણાવામાં ક્યાં છે?https://mydivinelove.org/bhajan/default.aspx?title=svarthane-tyajavamam-je-maja-chhe-e-maja-svartha-pachhala-tanavamam-kyamસ્વાર્થને ત્યજવામાં જે મજા છે એ મઝા સ્વાર્થ પાછળ તણાવામાં ક્યાં છે?

દરિયાદિલમાં જે મજા છે, એ મઝા સંકુચિતતામાં ક્યાં છે?

કોઈને સુખ આપવામાં જે મજા છે, એ મજા સુખ ભોગવવામાં ક્યાં છે?

ઇચ્છાઓનો ત્યાગ કરવામાં જે મજા છે, એ મજા ઇચ્છા પાછળ ભાગવામાં ક્યાં છે?

પરભાવોમાં જે મઝા છે, પરમ ભાવોમાં છે મજા છે, એ મજા અનિષ્ટ ભાવોમાં ક્યાં છે?

જીવનની બાજીને જીતવામાં જ્યાં એ મજા છે, એ મઝા હારીને જીવવામાં ક્યાં છે?

આશાનો દીપક પ્રગટાવીને જીવવામાં જે મજા છે, એ મજા નિરાશામાં ડૂબવામાં ક્યાં છે?

પ્રેમભાવમાં રહેવામાં જે મજા છે ,એ મઝા અહંકારમાં તો ક્યાં છે?

ફર્જ નિભાવવામાં જે મજા છે ,એ મજા બેજવાબદાર બનવામાં ક્યાં છે?

પ્રભુ તારું ભક્તિગાન કરવામાં જે મજા છે, એ મજા માયાગાનમાં ક્યાં છે?

સ્વાર્થને ત્યજવામાં જે મજા છે એ મઝા સ્વાર્થ પાછળ તણાવામાં ક્યાં છે?

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

svārthanē tyajavāmāṁ jē majā chē ē majhā svārtha pāchala taṇāvāmāṁ kyāṁ chē?

dariyādilamāṁ jē majā chē, ē majhā saṁkucitatāmāṁ kyāṁ chē?

kōīnē sukha āpavāmāṁ jē majā chē, ē majā sukha bhōgavavāmāṁ kyāṁ chē?

icchāōnō tyāga karavāmāṁ jē majā chē, ē majā icchā pāchala bhāgavāmāṁ kyāṁ chē?

parabhāvōmāṁ jē majhā chē, parama bhāvōmāṁ chē majā chē, ē majā aniṣṭa bhāvōmāṁ kyāṁ chē?

jīvananī bājīnē jītavāmāṁ jyāṁ ē majā chē, ē majhā hārīnē jīvavāmāṁ kyāṁ chē?

āśānō dīpaka pragaṭāvīnē jīvavāmāṁ jē majā chē, ē majā nirāśāmāṁ ḍūbavāmāṁ kyāṁ chē?

prēmabhāvamāṁ rahēvāmāṁ jē majā chē ,ē majhā ahaṁkāramāṁ tō kyāṁ chē?

pharja nibhāvavāmāṁ jē majā chē ,ē majā bējavābadāra banavāmāṁ kyāṁ chē?

prabhu tāruṁ bhaktigāna karavāmāṁ jē majā chē, ē majā māyāgānamāṁ kyāṁ chē?
Explanation in English Increase Font Decrease Font

The pleasure in giving up selfish ways, that pleasure is not in running after selfish ways.

The pleasure is in magnanimity, that pleasure is not there in being stingy.

The pleasure is in giving happiness to someone and not running after our own comfort

The pleasure is in giving up desires and not running after desires

The pleasure is in pious emotions and not in evil emotions

The pleasure is in winning the game of life, the pleasure is not in drowning in sorrow

The pleasure is in living in the emotions of love, that pleasure is not in living with ego

The pleasure is in carrying out the work with responsibility, there is no pleasure in being irresponsible

Oh God, the pleasure is in devotion towards you, the pleasure is not in running after maya.