View Hymn (Bhajan)
Hymn No. 4735 | Date: 22-May-20182018-05-222018-05-22તને પ્યાર પ્યાર ને પ્યાર કરતા રહેવું જોઈએSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tane-pyara-pyara-ne-pyara-karata-rahevum-joieતને પ્યાર પ્યાર ને પ્યાર કરતા રહેવું જોઈએ
વહાલા તું એટલો પ્યારો છે, વહાલા તું આટલો વહાલા છે
છતાંય થાય ક્યારેક તારી સાથે વાદ-વિવાદ રે
સમજ્યાં છતાં ના એ સમજાય રે, એ તો કેમ થાય છે
ચાલ તારી, વાત તારી, અમને સમજી ના રે સમજાય છે
દુનિયાની રીત સામે રીત તારી, ના જરાય મેળ ખાય છે
બુદ્ધિ અમારી ત્યારે, ચકરાવે તો ચડી જાય છે
મતિ અમારી મૂંઝાઈ જાય છે, સમજાયું કાંઈ ના સમજાય છે
કરે છે તું એ હિત માટે અમારા, ચાલ તારી ના સમજાય છે
તારી પ્રીત છે રે પરમ પહાલા, ભરમ અમારા ભાંગતી જાય છે
તને પ્યાર પ્યાર ને પ્યાર કરતા રહેવું જોઈએ