View Hymn (Bhajan)

Hymn No. 1314 | Date: 17-Jul-19951995-07-17તારા પ્યારે પ્રભુ આપી મને ભક્તિ, આપી છે મને શક્તિhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-pyare-prabhu-api-mane-bhakti-api-chhe-mane-shaktiતારા પ્યારે પ્રભુ આપી મને ભક્તિ, આપી છે મને શક્તિ

જીવનમાં રે તારા પ્યારે આપી અનોખી મસ્તી છે

નથી રહેવા દીધી કોઈ કમી મારા જીવનમાં, પ્યારે તારા પૂરીકરી હરએક કમી છે

પામ્યો પ્યાર જીવનમાં હું તો તારો એ પ્રભુ તારી મહેરબાની છે

આપીને પ્યાર તારો, તે તો મને આપી નવી સમજણશક્તિ છે

જીવનના હર એક ઘા ઝીલવા માટે, તારો પ્યાર જ મારી સહનશક્તિ છે

તારા પ્યારે આપી મને અનોખી જિંદગાની છે, પ્યારે તારા …

વીતે છે આનંદમાં પળ જો કોઈ મારી, તો એ તારી પ્યારની મસ્તી છે

તારા જ પ્યારે પ્રભુ, તારા પ્રેમે પ્રભુ, મિટાવી મારી હસ્તી છે

તારા પ્યારે પ્રભુ મઝધારેથી ઉગારી મારી કિસ્તી છે

તારા પ્યારે પ્રભુ આપી મને ભક્તિ, આપી છે મને શક્તિ

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārā pyārē prabhu āpī manē bhakti, āpī chē manē śakti

jīvanamāṁ rē tārā pyārē āpī anōkhī mastī chē

nathī rahēvā dīdhī kōī kamī mārā jīvanamāṁ, pyārē tārā pūrīkarī haraēka kamī chē

pāmyō pyāra jīvanamāṁ huṁ tō tārō ē prabhu tārī mahērabānī chē

āpīnē pyāra tārō, tē tō manē āpī navī samajaṇaśakti chē

jīvananā hara ēka ghā jhīlavā māṭē, tārō pyāra ja mārī sahanaśakti chē

tārā pyārē āpī manē anōkhī jiṁdagānī chē, pyārē tārā …

vītē chē ānaṁdamāṁ pala jō kōī mārī, tō ē tārī pyāranī mastī chē

tārā ja pyārē prabhu, tārā prēmē prabhu, miṭāvī mārī hastī chē

tārā pyārē prabhu majhadhārēthī ugārī mārī kistī chē
Explanation in English Increase Font Decrease Font

Your love Oh God, gives me devotion and strength

In life, your love has given a unique mischief

It has not kept any deficit in my life, your love has fulfilled all the deficits in my life

Getting your love in my life, it is your kindness

By giving your love, you have given me a new understanding

To deal with each and every blow in life, your love has given me the strength

Your love has given me a new life

If any moment I am spending in joy, that is due to the mischief of your love

It is your love and your unconditional love that has demolished the I in me

Your love oh God, has saved my boat of life from drowning midstream.