View Hymn (Bhajan)

Hymn No. 4854 | Date: 29-Oct-20192019-10-29તારી અનુભૂતિ દિલને થાય છે, ત્યારે કૃપા તારી સમજાય છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tari-anubhuti-dilane-thaya-chhe-tyare-kripa-tari-samajaya-chheતારી અનુભૂતિ દિલને થાય છે, ત્યારે કૃપા તારી સમજાય છે

તારી દયાના દિલ ત્યારે, નિત ગુણગાન ગાય છે.

જ્યાં તારી હાજરીનું ભાન થાય છે, ત્યાં તારું સામ્રાજ્ય સમજાય છે

હટે અંધકાર જ્યારે, ત્યારે પ્રકાશ બધે પથરાય છે

તારી લીલા તું સમજાવે ત્યારે જ સમજાય છે, ત્યારે મજા આવી જાય છે રાગદ્વેષનું જીવનમાં ત્યાં, ધીરે ધીરે અસ્તિત્વ સમાઈ જાય છે

વિચારોમાં જ્યાં વાતાવરણ, તારું ને તારું છવાઈ જાય છે

તારી અનુભૂતિ દિલને થાય છે, ત્યારે કૃપા તારી સમજાય છે

View Original
Increase Font Decrease Font

તારી અનુભૂતિ દિલને થાય છે, ત્યારે કૃપા તારી સમજાય છે

તારી દયાના દિલ ત્યારે, નિત ગુણગાન ગાય છે.

જ્યાં તારી હાજરીનું ભાન થાય છે, ત્યાં તારું સામ્રાજ્ય સમજાય છે

હટે અંધકાર જ્યારે, ત્યારે પ્રકાશ બધે પથરાય છે

તારી લીલા તું સમજાવે ત્યારે જ સમજાય છે, ત્યારે મજા આવી જાય છે રાગદ્વેષનું જીવનમાં ત્યાં, ધીરે ધીરે અસ્તિત્વ સમાઈ જાય છે

વિચારોમાં જ્યાં વાતાવરણ, તારું ને તારું છવાઈ જાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārī anubhūti dilanē thāya chē, tyārē kr̥pā tārī samajāya chē

tārī dayānā dila tyārē, nita guṇagāna gāya chē.

jyāṁ tārī hājarīnuṁ bhāna thāya chē, tyāṁ tāruṁ sāmrājya samajāya chē

haṭē aṁdhakāra jyārē, tyārē prakāśa badhē patharāya chē

tārī līlā tuṁ samajāvē tyārē ja samajāya chē, tyārē majā āvī jāya chē rāgadvēṣanuṁ jīvanamāṁ tyāṁ, dhīrē dhīrē astitva samāī jāya chē

vicārōmāṁ jyāṁ vātāvaraṇa, tāruṁ nē tāruṁ chavāī jāya chē