View Hymn (Bhajan)

Hymn No. 1696 | Date: 13-Aug-19961996-08-13વિચાર બદલાયા, ઇચ્છાઓ બદલાઈ, ત્યાં વર્તન તો બદલાવાનું છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vichara-badalaya-ichchhao-badalai-tyam-vartana-to-badalavanum-chheવિચાર બદલાયા, ઇચ્છાઓ બદલાઈ, ત્યાં વર્તન તો બદલાવાનું છે

હશે જે બાજુ પવન, લહેરો એ તરફ તો ઊઠવાની છે

વિચાર ને ભાવ તો છે બળતણ જીવનનું ના એના વિના જીવન શક્ય છે

હશે વિચાર જેવા, હશે ભાવો જેવા, વર્તન બી એવું રહેવાનું છે

અદૃશ્ય ભાવ ને વિચારના દર્શન, તો વર્તન સદા કરાવવાનું છે

લાખ છુપાવવા ચાહે કોઈ પોતાની ભાવનાઓ, વર્તનમાં પ્રદર્શન એનું થવાનું છે

છે એક ડોર આ તો રે એવી ખેંચો, જ્યાં એક છેડો બીજો ત્યાં ખેંચાવાનો છે

વિચાર ને ભાવમાં હશે જો શક્તિ, તો જીવનમાં શક્તિ રહેવાની છે

વિચાર હશે ખોટા જો તો થકાવટ ને ઉદાસીનતાના દર્શન થવાના છે

મન હશે જ્યાં વિચાર એવા આવવાના છે, વર્તન એવું ત્યાં રહેવાનું છે

વિચાર બદલાયા, ઇચ્છાઓ બદલાઈ, ત્યાં વર્તન તો બદલાવાનું છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

vicāra badalāyā, icchāō badalāī, tyāṁ vartana tō badalāvānuṁ chē

haśē jē bāju pavana, lahērō ē tarapha tō ūṭhavānī chē

vicāra nē bhāva tō chē balataṇa jīvananuṁ nā ēnā vinā jīvana śakya chē

haśē vicāra jēvā, haśē bhāvō jēvā, vartana bī ēvuṁ rahēvānuṁ chē

adr̥śya bhāva nē vicāranā darśana, tō vartana sadā karāvavānuṁ chē

lākha chupāvavā cāhē kōī pōtānī bhāvanāō, vartanamāṁ pradarśana ēnuṁ thavānuṁ chē

chē ēka ḍōra ā tō rē ēvī khēṁcō, jyāṁ ēka chēḍō bījō tyāṁ khēṁcāvānō chē

vicāra nē bhāvamāṁ haśē jō śakti, tō jīvanamāṁ śakti rahēvānī chē

vicāra haśē khōṭā jō tō thakāvaṭa nē udāsīnatānā darśana thavānā chē

mana haśē jyāṁ vicāra ēvā āvavānā chē, vartana ēvuṁ tyāṁ rahēvānuṁ chē
Explanation in English Increase Font Decrease Font

When thoughts change and desires change then the behaviour is going to change.

The direction in which the wind blows, the waves are going to rise in that direction.

Thoughts and emotions are the fuel of life, it is not possible to live without them.

Whatever are the thoughts and whatever are the emotions, the behaviour is also going to be like that.

The behaviour is always going to show the sight of invisible thoughts and emotions.

No matter how much a person may try to hide the emotions, the behaviour is going to speak those emotions.

This thread has such attachments, where one end of the string is going to pull the other end.

If the thoughts and emotions are powerful, then energy will remain in life.

If the thoughts are wrong, then one is going to face depression and tiredness.

Where the mind is, the thoughts are going to come accordingly, the behaviour will be such.