વિશ્વાસના જામ પીને, કરવો પ્રબળ પુરુષાર્થ છે
કરશે જ્યાં આટલું, ત્યાં સમજી જાજે, પ્રભુ તારી સાથ છે
અજ્ઞાન ને અંધકાર તારે દૂર કરવાના છે
કરશે જ્યાં આટલું, ત્યાં સમજી જાજે પ્રકાશ ત્યાં ને ત્યાં જ છે
સૂર્ય વિના પણ જ્યાં ના અંધકાર છે, એ પ્રકાશની જરૂર છે
મળી જાશે જો જ્ઞાનનો પ્રકાશ તને, તો સમજી જાજે પ્રભુ …..
બંધનને છોડીને, બંધન રહિત રહેવાની તને જરૂર છે
મોહમાયાના ઉઠ્યા જ્યાં પડદા, સમજી જાજે પ્રભુ …..
અસમર્થતા ને લાચારીના કરવા તને બંધ દ્વાર છે
થાશે બંધ જ્યાં આ દ્વાર ત્યાં, સામર્થ્ય ને શક્તિવાન તું ને તુજ છે
- સંત શ્રી અલ્પા મા
viśvāsanā jāma pīnē, karavō prabala puruṣārtha chē
karaśē jyāṁ āṭaluṁ, tyāṁ samajī jājē, prabhu tārī sātha chē
ajñāna nē aṁdhakāra tārē dūra karavānā chē
karaśē jyāṁ āṭaluṁ, tyāṁ samajī jājē prakāśa tyāṁ nē tyāṁ ja chē
sūrya vinā paṇa jyāṁ nā aṁdhakāra chē, ē prakāśanī jarūra chē
malī jāśē jō jñānanō prakāśa tanē, tō samajī jājē prabhu …..
baṁdhananē chōḍīnē, baṁdhana rahita rahēvānī tanē jarūra chē
mōhamāyānā uṭhyā jyāṁ paḍadā, samajī jājē prabhu …..
asamarthatā nē lācārīnā karavā tanē baṁdha dvāra chē
thāśē baṁdha jyāṁ ā dvāra tyāṁ, sāmarthya nē śaktivāna tuṁ nē tuja chē
Explanation in English
|
|
Drink the wine of faith and make your efforts strong.
If you do this much, then realise that God is with you.
You have to abolish ignorance and darkness.
If you do this much, then realise that light is there and there only.
Where there is no darkness even if sun is not there, that light is necessary.
If you get the light of wisdom, then realise that God is with you.
Leaving all bondages, it is necessary for you to stay attachment free.
When the curtains of illusions and attachments will rise, then realise that God is with you.
You have to close the doors of incapability and helplessness.
When those doors will close, then you will realise that you are the brightness of capability and strength.
|