Read Quote

Share
 
અણધાર્યું ને અણગમતું થાતું ને થાતું રહ્યું છે,થાતું ને થાતું રહેશે,
બધું કાબૂમાં કરવા ચાહતો માનવી, દુઃખી થાતો ને થાતો રહ્યો છે ને દુઃખી રહેશે
જાણે છે નથી કાંઈ હાથમાં એના, તો ય બધું હાથવગું કરતો રહ્યો છે
પળ બે પળની કહાની અમર કરવા, એ ચાહતો રહ્યો છે

Unexpected and undesirable has always happened and will keep on happening.
Humans wants to be in control of everything yet keep on suffering and will keep on suffering.
He knows that nothing is in his control, yet still tries to control everything.
To immortalise the story of a few moments, he keeps on doing and doing.

- સંત શ્રી અલ્પા મા

અણધાર્યું ને અણગમતું થાતું ને થાતું રહ્યું છે,થાતું ને થાતું રહેશે,
બધું કાબૂમાં કરવા ચાહતો માનવી, દુઃખી થાતો ને થાતો રહ્યો છે ને દુઃખી રહેશે
જાણે છે નથી કાંઈ હાથમાં એના, તો ય બધું હાથવગું કરતો રહ્યો છે
પળ બે પળની કહાની અમર કરવા, એ ચાહતો રહ્યો છે
અણધાર્યું ને અણગમતું થાતું ને થાતું રહ્યું છે,થાતું ને થાતું રહેશે 2018-11-04 /quotes/detail.aspx?title=anadharyum-ne-anagamatum-thatum-ne-thatum-rahyum-chhethatum-ne-thatum