ઝરણાં જ્યારે વહે ત્યારે, પોતાની સાથે બધું લેતાં જાય છે
પ્રેમરૂપી ઝરણું વહે જ્યારે હૃદયમાં, બધું સંગ એની લેતું જાય છે
When the stream flows, it takes everything with it.
When the stream of love flows in the heart, it takes everything with it.
- સંત શ્રી અલ્પા મા