Share આવે ને જાય એવી મઝા, કવિતા કરીએ ત્યારે થાય કહેવા માગતા હોય જે કવિતામાં, સહુજ કહેવાઈ જાય સહજપણે સહજ થઈ જાય, એ જ કવિતા કહેવાય બાકી બધાં તો કોઈનાં ગુણગાનને ગાન કહેવાય - સંત શ્રી અલ્પા મા Previous ઝરણાં જ્યારે વહે ત્યારે, પોતાની સાથે બધું લેતાં જાય છે Next દેવોની વૃત્તિ એ છે કે, મારું બધું સચવાઈ રહે