View Hymn (Bhajan)

Hymn No. 1787 | Date: 03-Oct-19961996-10-03હૈયાની ગાગર મારી હર્ષથી છલકાય છે, પ્રભુ તને મળવાનું મન થાય છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=haiyani-gagara-mari-harshathi-chhalakaya-chhe-prabhu-tane-malavanum-manaહૈયાની ગાગર મારી હર્ષથી છલકાય છે, પ્રભુ તને મળવાનું મન થાય છે

નજર સામે આવે જ્યાં તારું મસ્તીભર્યું મુખડું, ત્યાં ઝૂમવાનું મન થાય છે

પ્રભુ તારા પ્યારમાં, પ્રભુ તારા પ્રેમમાં, ખુદને મિટાવવાનું મન થાય છે

મારા સમણાને હકીકતમાં બદલવાનું મન થાય છે

કરવાનું છે જીવનમાં મને તો ઘણુંઘણું, પણ ના કાંઈ કરવાનું મન થાય છે

કાંઈ અગર કરવાનું મન થાય છે તો એ પ્રભુ, તને મળવાનું મન થાય છે

ચાહું છું હું બી એ જ જે મારું ચાહે છે ના મને, મારા મનને સમજાવવાનું મન થાય છે

નથી થયું કદી જે આજ કરવાનું મન થાય છે, પ્રભુ તને પ્યાર કરવાનું મન થાય છે

રહેવું નથી હવે મને તારાથી દૂર પ્રભુ, તારી પાસે આવવાનું મન થાય છે

પામું હું બી પ્રભુ તારો પ્યાર ને તારી ચાહત પ્રભુ, તારામાં સમાવાનું મન થાય છે

હૈયાની ગાગર મારી હર્ષથી છલકાય છે, પ્રભુ તને મળવાનું મન થાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

haiyānī gāgara mārī harṣathī chalakāya chē, prabhu tanē malavānuṁ mana thāya chē

najara sāmē āvē jyāṁ tāruṁ mastībharyuṁ mukhaḍuṁ, tyāṁ jhūmavānuṁ mana thāya chē

prabhu tārā pyāramāṁ, prabhu tārā prēmamāṁ, khudanē miṭāvavānuṁ mana thāya chē

mārā samaṇānē hakīkatamāṁ badalavānuṁ mana thāya chē

karavānuṁ chē jīvanamāṁ manē tō ghaṇuṁghaṇuṁ, paṇa nā kāṁī karavānuṁ mana thāya chē

kāṁī agara karavānuṁ mana thāya chē tō ē prabhu, tanē malavānuṁ mana thāya chē

cāhuṁ chuṁ huṁ bī ē ja jē māruṁ cāhē chē nā manē, mārā mananē samajāvavānuṁ mana thāya chē

nathī thayuṁ kadī jē āja karavānuṁ mana thāya chē, prabhu tanē pyāra karavānuṁ mana thāya chē

rahēvuṁ nathī havē manē tārāthī dūra prabhu, tārī pāsē āvavānuṁ mana thāya chē

pāmuṁ huṁ bī prabhu tārō pyāra nē tārī cāhata prabhu, tārāmāṁ samāvānuṁ mana thāya chē
Explanation in English Increase Font Decrease Font

The pitcher of my heart is overflowing with joy, Oh God, I fell like meeting you.

When your mischievous face comes in front of my eyes, then I feel like dancing.

In your love, in your affection, Oh God, feel like dissolving myself.

This admission of mine, I feel like changing it to reality.

I have to do a lot in life, but I don’t feel like doing anything.

If I feel like doing anything, then I just feel like meeting you, Oh God.

I also want that what it wants for me, not what wants me, I feel like making my mind understand.

What I have never done before, I feel like doing that today, I feel like showering affection on you today.

Now I don’t want to stay away from you Oh God, I feel like coming near to you.

I should also attain your love and affection Oh God, want to merge in you.