View Hymn (Bhajan)

Hymn No. 1678 | Date: 11-Aug-19961996-08-11હું તૈયાર છું, હું તૈયાર છું, લડવું હશે સંજોગો સાથે તો લડવા હું તૈયાર છુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hum-taiyara-chhum-hum-taiyara-chhum-ladavum-hashe-sanjogo-sathe-to-ladavaહું તૈયાર છું, હું તૈયાર છું, લડવું હશે સંજોગો સાથે તો લડવા હું તૈયાર છું

પામવું છે પ્રભુ મારે તો તને, તને પામવા કાજે કરવા બધું હું તૈયાર છું

હું તૈયાર છું, હું તૈયાર છું, સમજો તો કરવો હશે સંજોગો સાથે તો એ કરવા હું તૈયાર છું

પ્રભુ કહે બસ મને તું કરવાનું છે શું, કરવા બધું હું તૈયાર છું

હારને સ્વીકારવા, જીતને પચાવવા, પ્રભુ હું તૈયાર છું, પ્રભુ હું તૈયાર છું

છું હું કાચો ઘણો રે પ્રભુ, થાવાને પાકો ને પૂર્ણ હું તૈયાર છું

મારામાં રહેલી કમીને પૂર્ણ કરવા, પૂર્ણતાના પથ પર ચાલવા પ્રભુ હું તૈયાર છું

વાલા પકડીને હાથ લઈ ચાલ, સામે પાર તારી પાસ આવવા હું તૈયાર છું

ધરવા ધીરજ પ્રભુ કરવાને ત્યાગ, હું તો પ્રભુ તૈયાર છું, હું તૈયાર છું

આપી દે આશિષ એવા રે મને, ના રહે કમી કોઈ મારી તૈયારીમાં, કરવા દૂર હર કમી હું તો તૈયાર છું

હું તૈયાર છું, હું તૈયાર છું, લડવું હશે સંજોગો સાથે તો લડવા હું તૈયાર છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

huṁ taiyāra chuṁ, huṁ taiyāra chuṁ, laḍavuṁ haśē saṁjōgō sāthē tō laḍavā huṁ taiyāra chuṁ

pāmavuṁ chē prabhu mārē tō tanē, tanē pāmavā kājē karavā badhuṁ huṁ taiyāra chuṁ

huṁ taiyāra chuṁ, huṁ taiyāra chuṁ, samajō tō karavō haśē saṁjōgō sāthē tō ē karavā huṁ taiyāra chuṁ

prabhu kahē basa manē tuṁ karavānuṁ chē śuṁ, karavā badhuṁ huṁ taiyāra chuṁ

hāranē svīkāravā, jītanē pacāvavā, prabhu huṁ taiyāra chuṁ, prabhu huṁ taiyāra chuṁ

chuṁ huṁ kācō ghaṇō rē prabhu, thāvānē pākō nē pūrṇa huṁ taiyāra chuṁ

mārāmāṁ rahēlī kamīnē pūrṇa karavā, pūrṇatānā patha para cālavā prabhu huṁ taiyāra chuṁ

vālā pakaḍīnē hātha laī cāla, sāmē pāra tārī pāsa āvavā huṁ taiyāra chuṁ

dharavā dhīraja prabhu karavānē tyāga, huṁ tō prabhu taiyāra chuṁ, huṁ taiyāra chuṁ

āpī dē āśiṣa ēvā rē manē, nā rahē kamī kōī mārī taiyārīmāṁ, karavā dūra hara kamī huṁ tō taiyāra chuṁ
Explanation in English Increase Font Decrease Font

I am ready, I am ready.

If I have to fight with the circumstances, then to fight I am ready…

I want to achieve you Oh God, will do everything to achieve you; I am ready…

If I need to compromise with circumstances, I am ready…

God, you just tell me to do something and to do everything I am ready…

To accept defeat and to digest victory, God I am ready…

I am half baked; to become complete, I am ready…

To complete the incompleteness in me, to walk on the path of perfection; God I am ready…

Oh beloved take my hand; to walk across towards you, I am ready…

To keep patience and to sacrifice, God I am ready…

Give me such blessings that there should be no deficiency in my readiness; to abolish all weaknesses in me, I am ready…