View Hymn (Bhajan)

Hymn No. 2085 | Date: 16-Apr-19971997-04-16કરેલી તૈયારી તારી તને કામ આવશે, ના તારી મહેનત કદી એળે જાશેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kareli-taiyari-tari-tane-kama-avashe-na-tari-mahenata-kadi-ele-jasheકરેલી તૈયારી તારી તને કામ આવશે, ના તારી મહેનત કદી એળે જાશે

હશે તૈયારી પૂરી તારી હર વક્ત તો, સફળતા તને પૂર્ણપણે મળી જાશે

છેલ્લી ઘડીએ કરવા બેસીશ તું જો બધાં કાર્યો, સફળતા એમાં તને કેટલી મળશે

કહેવું એ મુશ્કેલ છે એમાં, ધાર્યું કાંઈ કામ તો ના આવશે

નિષ્ફળતાનાં દ્વાર જીવનમાં તો, તને સદંતર માટે બંધ કરવા હશે

તો જીવનમાં હરપળે ને હરક્ષણે, પૂર્ણ તૈયારીથી જીવવું પડશે

લાવીશ જો આળસ એમાં તો, નિષ્ફળતાનાં દ્વાર ઊઘડી રે જાશે

હરાવવી હોય હારને જીવનમાં જો, તારે તો જીત પર વિજય મેળવવી પડશે

જીવનને તારા જેવી રીતે જીવવું હશે, એવી રીતે વાળવું રે પડશે

હશે વણોટ જે કાર્યની તને, આ કાર્ય સરળતાથી તું પાર પાડી શકશે

કરેલી તૈયારી તારી તને કામ આવશે, ના તારી મહેનત કદી એળે જાશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karēlī taiyārī tārī tanē kāma āvaśē, nā tārī mahēnata kadī ēlē jāśē

haśē taiyārī pūrī tārī hara vakta tō, saphalatā tanē pūrṇapaṇē malī jāśē

chēllī ghaḍīē karavā bēsīśa tuṁ jō badhāṁ kāryō, saphalatā ēmāṁ tanē kēṭalī malaśē

kahēvuṁ ē muśkēla chē ēmāṁ, dhāryuṁ kāṁī kāma tō nā āvaśē

niṣphalatānāṁ dvāra jīvanamāṁ tō, tanē sadaṁtara māṭē baṁdha karavā haśē

tō jīvanamāṁ harapalē nē harakṣaṇē, pūrṇa taiyārīthī jīvavuṁ paḍaśē

lāvīśa jō ālasa ēmāṁ tō, niṣphalatānāṁ dvāra ūghaḍī rē jāśē

harāvavī hōya hāranē jīvanamāṁ jō, tārē tō jīta para vijaya mēlavavī paḍaśē

jīvananē tārā jēvī rītē jīvavuṁ haśē, ēvī rītē vālavuṁ rē paḍaśē

haśē vaṇōṭa jē kāryanī tanē, ā kārya saralatāthī tuṁ pāra pāḍī śakaśē
Explanation in English Increase Font Decrease Font

The preparations that you do will always be useful to you, your efforts will never go to waste.

If you are prepared all the time, then you will get complete success.

If you sit to do everything at the last moment, how much success will you get?

It is difficult to say, what you have planned may not be useful at the last moment.

If you want to close the doors of failure forever in your life,

Then you will have to live life with full preparation in every moment and every time.

If you bring laziness in it, then the doors of failure will open.

If you want to defeat failure in life, then you will have to win over victory.

The way you want to live in life, that way you will have to mould your life.

The actions which appear difficult to you, they will be easily done by you.