View Hymn (Bhajan)

Hymn No. 1348 | Date: 30-Aug-19951995-08-30રહ્યા મારા બદલાતા ને બદલાતા ખ્યાલ છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rahya-mara-badalata-ne-badalata-khyala-chheરહ્યા મારા બદલાતા ને બદલાતા ખ્યાલ છે

એ બદલાતા ખ્યાલોમાં, આવ્યો મને એક આવો ખ્યાલ છે

પ્રભુનો પૂછવો તને કોઈ સવાલ છે, ના કહેવું તને તારું કોઈ હાલ છે

કરતો આવ્યો છું આજ સુધી, હવે જરા બદલી મેં મારી ચાલ છે

છે ચાલ આ અનોખી, જેમાં તો બસ તારો ને તારો પ્યાર છે

નથી કરવો કોઈ ઇકરાર મને, નથી કરવો મને કોઈ ઇન્કાર છે

જે છે તે જાણે છે તું, એ વાત પર આપવો વધારે ભાર છે

વધારવો મને મારો વિશ્વાસ છે, લેવા પૂરા મને શ્વાસ છે

થાવું હોય તે થાય જીવનમાં, પણ રહેવું મને સદા ખુશહાલ છે

હર પળે ને હર ક્ષણે રટવું તારું નામ છે, તારા પ્યારમાં ડૂબવું સવાર સાંજ છે

રહ્યા મારા બદલાતા ને બદલાતા ખ્યાલ છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

rahyā mārā badalātā nē badalātā khyāla chē

ē badalātā khyālōmāṁ, āvyō manē ēka āvō khyāla chē

prabhunō pūchavō tanē kōī savāla chē, nā kahēvuṁ tanē tāruṁ kōī hāla chē

karatō āvyō chuṁ āja sudhī, havē jarā badalī mēṁ mārī cāla chē

chē cāla ā anōkhī, jēmāṁ tō basa tārō nē tārō pyāra chē

nathī karavō kōī ikarāra manē, nathī karavō manē kōī inkāra chē

jē chē tē jāṇē chē tuṁ, ē vāta para āpavō vadhārē bhāra chē

vadhāravō manē mārō viśvāsa chē, lēvā pūrā manē śvāsa chē

thāvuṁ hōya tē thāya jīvanamāṁ, paṇa rahēvuṁ manē sadā khuśahāla chē

hara palē nē hara kṣaṇē raṭavuṁ tāruṁ nāma chē, tārā pyāramāṁ ḍūbavuṁ savāra sāṁja chē