View Hymn (Bhajan)

Hymn No. 1248 | Date: 01-May-19951995-05-01તારા મારા હૈયા વચ્ચેનું અંતર પ્રભુ તું કાપજે, પળ એકપણ તરી યાદ વિના ના આપજેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-mara-haiya-vachchenum-antara-prabhu-tum-kapaje-pala-ekapana-tariતારા મારા હૈયા વચ્ચેનું અંતર પ્રભુ તું કાપજે, પળ એકપણ તરી યાદ વિના ના આપજે

ના આપજે જીવનમાં ભલે મને બીજું કાંઈ, શ્વાસે શ્વાસે યાદ તારી મને આપજે

હૈયાના મારા મંદિરમાં સદા તું બિરાજજે, હૈયા વચ્ચેનું અંતર તું કાપજે

હર પળ ને હર ક્ષણ જીવનમાં, મને તું તારો સાથ સદા આપજે

એકતાના જામ પીવડાવી, કર્તાપણું મારામાંથી તું મિટાવજે

ખીલતા આ પુષ્પને, પૂર્ણપણે તું ખિલાવજે, જોજે ના રહી જાય બંધ કળી, એનું ધ્યાન તું રાખજે

મોહમાયાના પરદા નજરમાંથી મારા, તું હટાવજે એ પરદાને તું હટાવજે

પ્રેમભર્યા એ સ્વરૂપના, પ્રભુ તું મને તારા દીદારેદર્શન આપજે

મઝધારે ડોલતી મારી નાવનો માઝી બની, તું એને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાજે

દિલમાં વસે સદા બસ તું , પ્રભુ કૃપા એટલી તું મારા પર કરજે

તારા મારા હૈયા વચ્ચેનું અંતર પ્રભુ તું કાપજે, પળ એકપણ તરી યાદ વિના ના આપજે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārā mārā haiyā vaccēnuṁ aṁtara prabhu tuṁ kāpajē, pala ēkapaṇa tarī yāda vinā nā āpajē

nā āpajē jīvanamāṁ bhalē manē bījuṁ kāṁī, śvāsē śvāsē yāda tārī manē āpajē

haiyānā mārā maṁdiramāṁ sadā tuṁ birājajē, haiyā vaccēnuṁ aṁtara tuṁ kāpajē

hara pala nē hara kṣaṇa jīvanamāṁ, manē tuṁ tārō sātha sadā āpajē

ēkatānā jāma pīvaḍāvī, kartāpaṇuṁ mārāmāṁthī tuṁ miṭāvajē

khīlatā ā puṣpanē, pūrṇapaṇē tuṁ khilāvajē, jōjē nā rahī jāya baṁdha kalī, ēnuṁ dhyāna tuṁ rākhajē

mōhamāyānā paradā najaramāṁthī mārā, tuṁ haṭāvajē ē paradānē tuṁ haṭāvajē

prēmabharyā ē svarūpanā, prabhu tuṁ manē tārā dīdārēdarśana āpajē

majhadhārē ḍōlatī mārī nāvanō mājhī banī, tuṁ ēnē jyāṁ laī javī hōya tyāṁ laī jājē

dilamāṁ vasē sadā basa tuṁ , prabhu kr̥pā ēṭalī tuṁ mārā para karajē
Explanation in English Increase Font Decrease Font

Please cut The distance between our hearts Oh God, do not give a single moment where I do not remember you

Even if you don’t give me anything else in life, in every breath, give me your remembrance

In the temple of my heart, you please always reside, please cut the distance between our hearts

In every moment and every instance in my life, be by my side

Make me drink the wine of oneness and make me forget that I am the doer

This flower that is blooming, you make it bloom completely, make sure that no petal remains closed, you please ensure that

Please remove the curtains of attachments and illusions from my sight, please remove them

Your form full of love oh God, please give me vision of this form

Please become the sailor or my boat of life floating in the middle, take it wherever you wish to take it

Only you should reside in the heart, Oh god, please shower your mercy on me.