View Hymn (Bhajan)

Hymn No. 1550 | Date: 13-Jun-19961996-06-13કોઈ કહેજો માળીને કે, ફૂલ એનું કરમાય છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koi-kahejo-maline-ke-phula-enum-karamaya-chheકોઈ કહેજો માળીને કે, ફૂલ એનું કરમાય છે

ના કાંઈ કહે છે એ કોઈને, ના કાંઈ એ શરમાય છે

છે કારણ શું એનું કરમાવાનું, ના એ કોઈથી જાણી શકાય છે

મળે છે એને બધું તોય અસર એની, એના પર ના થાય છે

સદાબહાર હાસ્ય એનું, જાણે ક્યાંક ખોવાય છે

આપજો જઈને સંદેશો કોઈ માળીને કે, ફૂલ એનું કરમાય છે

મુખ પર એના એક આછી ઝલકના દીદાર થાય છે

ગમે જુદાઈના દર્દથી જાણે એ કરમાય છે

સમજે વ્યથા એની તો એક માળી, ના અન્યથી સમજાય છે

ફરે છે વહાલભર્યા હાથ સહુના એના પર, તોય સાજો ના એ થાય છે

નથી કોઈ ઇલાજ બીજો એનો તો, ઇલાજ બસ માળીનો પ્યાર છે

કોઈ કહેજો માળીને કે, ફૂલ એનું કરમાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōī kahējō mālīnē kē, phūla ēnuṁ karamāya chē

nā kāṁī kahē chē ē kōīnē, nā kāṁī ē śaramāya chē

chē kāraṇa śuṁ ēnuṁ karamāvānuṁ, nā ē kōīthī jāṇī śakāya chē

malē chē ēnē badhuṁ tōya asara ēnī, ēnā para nā thāya chē

sadābahāra hāsya ēnuṁ, jāṇē kyāṁka khōvāya chē

āpajō jaīnē saṁdēśō kōī mālīnē kē, phūla ēnuṁ karamāya chē

mukha para ēnā ēka āchī jhalakanā dīdāra thāya chē

gamē judāīnā dardathī jāṇē ē karamāya chē

samajē vyathā ēnī tō ēka mālī, nā anyathī samajāya chē

pharē chē vahālabharyā hātha sahunā ēnā para, tōya sājō nā ē thāya chē

nathī kōī ilāja bījō ēnō tō, ilāja basa mālīnō pyāra chē