View Hymn (Bhajan)
Hymn No. 4361 | Date: 30-Jun-20022002-06-302002-06-30હે મા શક્તિરૂપાય નમો નમઃ નમો નમઃ નમો નમઃSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-ma-shaktirupaya-namo-namah-namo-namah-namo-namahહે મા શક્તિરૂપાય નમો નમઃ નમો નમઃ નમો નમઃ
કરીએ આરાધના તારી, માગીએ શક્તિ તારી, સફળ અમારું કાર્ય કરો,
શબ્દોમાં તમે અવાજ ભરો, હૈ મા શક્તિરુપાય નમો નમઃ નમો નમઃ,
અંગેઅંગમાં અણુએ અણુમાં ચૈતન્ય શક્તિ ભરો, પ્રાણ શક્તિ ભરો,
હે શક્તિરુપાય, હે જગત જનની મા, તમે કૃપા કરો, કૃપા કરો,
ના જાણીએ અમે કાંઈ માતા, તમે અમને જ્ઞાન પ્રદાન કરો.
હે મા શક્તિરૂપાય નમો નમઃ નમો નમઃ નમો નમઃ